top of page

હરિકાંગની નો સૂપ

Jan 15, 2025
1 min read

૬૦ ગ્રામ હરિકંગની

૧.૬ લીટર પાણી

૪ ટુકડા તજ

૪ ટુકડા મરી

૨ લવિંગ

૧ નાનો ટુકડો આદુ

લીમડો

સ્વાદ અનુસાર મીઠું

સ્વાદ અનુસાર લીંબુ


રીત

રાત્રે હરીકંગની પલાળી દેવી.

સવાર માં માટી ના વાસણ માં ૧.૬ લિટર પાણી ઉકળવા મૂકવું.

ત્યારબાદ તેમાં તજ, લવિંગ, મરી, લીમડો, આદુ નાખવું.

ત્યારબાદ હરીકંગની ને જ્યુસર માં પીસી તે પાણી માં નાખી દેવું.

ત્યારબાદ ૧.૫ કલ્લાક ઉકળવા દેવું

અને કોટન નું કાપડ ઢાંકી દેવું


હવે તમારો સૂપ તૈયાર થઈ ગયો છે.


રેસીપી - પીનલ પટેલ


Recent Posts

See All
કિ નો વા ના ઇદડા

૩ વાટકી ચોખા ૩ વાટકી કીનોવા ૧ વાટકી અડદની દાળ રીત સાંજે ૪ વાગ્યે ચોખા, કિનોવા, અડદ ની દાળ, અલગ અલગ બાઉલ માં પલાળી દેવું, પછી સાંજે ૯...

 
 
 
કટુટુ ની ખીચડી (buckwheat)

૧ વાટકી કુટટુ ૨ બટાકા અને થોડા સીંગદાણા રીત એક બાઉલ માં તેલ મૂકવું તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી વઘારવું. ત્યારબાદ બટાકા અને સિંગ...

 
 
 
મિલેટ ની રોટલી

એક ગ્લાસ પાણી એક બાઉલ માં ગરમ મૂકવું, તે ઉકળી જાય એટલે તેમાં મીઠું, અને તેલ અથવા ઘી નાખવું, લોટ નાખતો જવો અને ચમચા થી તેને હલાવતું જવું...

 
 
 

Comments


bottom of page