કિ નો વા ના ઇદડા
- BoMast Cookies
- Jan 15
- 1 min read
૩ વાટકી ચોખા
૩ વાટકી કીનોવા
૧ વાટકી અડદની દાળ
રીત
સાંજે ૪ વાગ્યે ચોખા, કિનોવા, અડદ ની દાળ, અલગ અલગ બાઉલ માં પલાળી દેવું, પછી સાંજે ૯ વાગ્યે તે બધી વસ્તુઓને પીસી નાખવી પછી સવારમાં તેમાં આદુ, મરચા, સ્વાદાનુસાર નાખવા.
댓글