કટુટુ ની ખીચડી (buckwheat)
- BoMast Cookies
- Jan 15
- 1 min read
૧ વાટકી કુટટુ
૨ બટાકા
અને થોડા સીંગદાણા
રીત
એક બાઉલ માં તેલ મૂકવું તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી વઘારવું.
ત્યારબાદ બટાકા અને સિંગ દાણા નાખવા તે ચડી જાય એટલે કુ ટ ટુ અલગથી બાફી તે તેની અંદર નાખી દેવું,
લીંબુ અને ખાંડ સ્વાદાનુસાર નાખવું
પછી ઉપર થી ધાણા નાખી દેવા.
તમારી ખીચડી તૈયાર
Comentarios