રાગી ના ઢોકળા (finger millet)
- BoMast Cookies
- Jan 15
- 1 min read
૩ વાટકી રાગી
૩ વાટકી ચોખા
૧ વાટકી અડદની દાળ (જુવાર, મકાઈ પણ નાખી શકાય)
રીત
સાંજે ૪ વાગે રાગી, ચોખા, અડદ ની દાળ પલાળી દેવી,
રાત્રે તેને પીસી નાખવી,
સવારમાં તેમાં આદુ, મરચા, મીઠું સ્વદાનુસાર નાખવું
ઢોકળા ની જેમ ડીસ માં મૂકી બનાવવું.
Comentários