૬૦ ગ્રામ હરિકંગની
૧.૬ લીટર પાણી
૪ ટુકડા તજ
૪ ટુકડા મરી
૨ લવિંગ
૧ નાનો ટુકડો આદુ
લીમડો
સ્વાદ અનુસાર મીઠું
સ્વાદ અનુસાર લીંબુ
રીત
રાત્રે હરીકંગની પલાળી દેવી.
સવાર માં માટી ના વાસણ માં ૧.૬ લિટર પાણી ઉકળવા મૂકવું.
ત્યારબાદ તેમાં તજ, લવિંગ, મરી, લીમડો, આદુ નાખવું.
ત્યારબાદ હરીકંગની ને જ્યુસર માં પીસી તે પાણી માં નાખી દેવું.
ત્યારબાદ ૧.૫ કલ્લાક ઉકળવા દેવું
અને કોટન નું કાપડ ઢાંકી દેવું
હવે તમારો સૂપ તૈયાર થઈ ગયો છે.
રેસીપી - પીનલ પટેલ
Comments