રાગી ના ઢોકળા (finger millet)BoMast CookiesJan 151 min read૩ વાટકી રાગી૩ વાટકી ચોખા૧ વાટકી અડદની દાળ (જુવાર, મકાઈ પણ નાખી શકાય)રીતસાંજે ૪ વાગે રાગી, ચોખા, અડદ ની દાળ પલાળી દેવી,રાત્રે તેને પીસી નાખવી,સવારમાં તેમાં આદુ, મરચા, મીઠું સ્વદાનુસાર નાખવુંઢોકળા ની જેમ ડીસ માં મૂકી બનાવવું.
૩ વાટકી રાગી૩ વાટકી ચોખા૧ વાટકી અડદની દાળ (જુવાર, મકાઈ પણ નાખી શકાય)રીતસાંજે ૪ વાગે રાગી, ચોખા, અડદ ની દાળ પલાળી દેવી,રાત્રે તેને પીસી નાખવી,સવારમાં તેમાં આદુ, મરચા, મીઠું સ્વદાનુસાર નાખવુંઢોકળા ની જેમ ડીસ માં મૂકી બનાવવું.
કિ નો વા ના ઇદડા૩ વાટકી ચોખા ૩ વાટકી કીનોવા ૧ વાટકી અડદની દાળ રીત સાંજે ૪ વાગ્યે ચોખા, કિનોવા, અડદ ની દાળ, અલગ અલગ બાઉલ માં પલાળી દેવું, પછી સાંજે ૯...
કટુટુ ની ખીચડી (buckwheat)૧ વાટકી કુટટુ ૨ બટાકા અને થોડા સીંગદાણા રીત એક બાઉલ માં તેલ મૂકવું તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી વઘારવું. ત્યારબાદ બટાકા અને સિંગ...
મિલેટ ની રોટલીએક ગ્લાસ પાણી એક બાઉલ માં ગરમ મૂકવું, તે ઉકળી જાય એટલે તેમાં મીઠું, અને તેલ અથવા ઘી નાખવું, લોટ નાખતો જવો અને ચમચા થી તેને હલાવતું જવું...
Comments