એક ગ્લાસ પાણી એક બાઉલ માં ગરમ મૂકવું,
તે ઉકળી જાય એટલે તેમાં મીઠું, અને તેલ અથવા ઘી નાખવું,
લોટ નાખતો જવો અને ચમચા થી તેને હલાવતું જવું રોટલી ના લોટ જેટલો કઠણ થાય ત્યાં સુધી,
પછી તેને ઢાંકી ને મૂકી દેવું અડધી કલ્લાક તેને મૂકી રાખવો,
તેને રોટલી ની જેમ પછી બનાવવું
Comments