top of page

કિ નો વા ના ઇદડા

૩ વાટકી ચોખા

૩ વાટકી કીનોવા

૧ વાટકી અડદની દાળ


રીત

સાંજે ૪ વાગ્યે ચોખા, કિનોવા, અડદ ની દાળ, અલગ અલગ બાઉલ માં પલાળી દેવું, પછી સાંજે ૯ વાગ્યે તે બધી વસ્તુઓને પીસી નાખવી પછી સવારમાં તેમાં આદુ, મરચા, સ્વાદાનુસાર નાખવા.

Recent Posts

See All
કટુટુ ની ખીચડી (buckwheat)

૧ વાટકી કુટટુ ૨ બટાકા અને થોડા સીંગદાણા રીત એક બાઉલ માં તેલ મૂકવું તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી વઘારવું. ત્યારબાદ બટાકા અને સિંગ...

 
 
 
મિલેટ ની રોટલી

એક ગ્લાસ પાણી એક બાઉલ માં ગરમ મૂકવું, તે ઉકળી જાય એટલે તેમાં મીઠું, અને તેલ અથવા ઘી નાખવું, લોટ નાખતો જવો અને ચમચા થી તેને હલાવતું જવું...

 
 
 
રાગી ના ઢોકળા (finger millet)

૩ વાટકી રાગી ૩ વાટકી ચોખા ૧ વાટકી અડદની દાળ (જુવાર, મકાઈ પણ નાખી શકાય) રીત સાંજે ૪ વાગે રાગી, ચોખા, અડદ ની દાળ પલાળી દેવી, રાત્રે તેને...

 
 
 

Comments


bottom of page